Constable Special Test: 22 Welcome to your Constable Special Test: 22 1. ભારતની પ્રથમ નેશનલ સ્પોટર્સ યુનિવર્સિટી ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે.? મણિપુર મિઝોરમ હરિયાણા પંજાબ None 2. પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે.? પૃથ્વીના પરિભ્રમણને કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે None 3. ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે.? ચેક બોક્સ રેડિયો બટન કમાન્ડ બટન સ્પિન એડિટ બોક્સ None 4. ફ્રોઈડના મતે અજાગ્રત મનનાં રાજમાર્ગો કોને ગણવામાં આવે છે.? વિચાર મગજ વર્તન સ્વપ્નો None 5. કમ્પ્યૂટરમાં ગાણિતિક અને તાર્કિક નિર્ણયો ક્યા એકમ દ્વારા લેવામાં આવે છે.? ALU MU CU કમ્પ્યુટર None 6. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે.? 6 મહિના 3 મહિના 8 મહિના 2 મહિના None 7. ભારત સંઘમાં કોઈ પણ બીજા રાજ્યને દાખલ કરવાનો અધિકાર કોનો છે.? લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા સંસદ None 8. બી.સી.જી. ની રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે.? ઓરી ટાઈફોઈડ પોલીયો ક્ષય None 9. પીવાના પાણીમાં શું મેળવવાથી દાંત પડતા નથી.? બ્રોમાઈડ ફ્લોરાઈડ આયોડાઈન ક્લોરાઈડ None 10. કયું સાધન પોઈન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે.? Plotter Keyboard Mouse Scanner None Time's up