Constable Special Test: 20 Welcome to your Constable Special Test: 20 1. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમત કોણ નક્કી કરી શકે.? જિલ્લા મેજિસ્ટ્રેટ હાઈકોર્ટ રાજ્ય સરકાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ None 2. નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે.? ડભોઈનો કિલ્લો-ચૌલાદેવી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો-એહમદશાહ કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી None 3. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે.? 320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત None 4. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતનાં‘માસ્ટર ઓફ રોસ્ટર’ કોને કહેવામાં આવે છે.? દેશના રાષ્ટ્રપતિ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા દેશના વડાપ્રધાન ઉપરના તમામ None 5. તાજેતરમાં ભારતના ક્યા પડોશી દેશે ભારતીય નાગરિકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે.? મ્યાનમાર નેપાળ શ્રીલંકા ભૂટાન None 6. ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર ક્યું છે.? K2 અથવા ગોડવીન ઓસ્ટીન એવરેસ્ટ નંદા દેવી કાંચનજંગા None 7. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે.? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ મહાદેવભાઈ દેસાઈ None 8. વિન્ડો ઓપરેટીંગ સિસ્ટમને બંધ કરવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થશે.? ડોક્યુમેન્ટ રન શટ ડાઉન ફાઈન્ડ None 9. નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લીની પર્વતમાળામાં થતો નથી.? જેસોરની ટેકરીઓ રતનમહાલનો ડુંગર તારંગા ડુંગર ઈડરિયો ગઢ None 10. નર્મદા અને તાપીની વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલ છે.? આરાસુર ગિરનાર સહ્યાદ્રી સાતપુડા None Time's up