Constable Special Test: 19 Welcome to your Constable Special Test: 19 1. પાણી કયાં બે તત્વોનું બનેલું છે.? ઓક્સિજન-કાર્બન હાઈડ્રોજન-કાર્બન હાઈડ્રોજન-નાઈટ્રોન હાઈડ્રોજન-ઓક્સિજન None 2. (32 મીટર) પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય.? 64 ચોરસ મીટર 64 મીટર 256 ચોરસ મીટર 256 મીટર None 3. તાજેતરમાં કયો દેશ ‘સયુંકત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠન’ના સભ્યપદમાંથી બહાર નીકળી ગયું? ઈરાન ઈંગ્લેન્ડ અમેરિકા દક્ષિણ કોરિયા None 4. ખાસ જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય અધિકારીની નિમણૂક કોણ કરે છે.? હાઈકોર્ટ રાજ્યપાલ કાયદા મંત્રાલય સેશન્સ કોર્ટ None 5. સીઆર.પી.સી.-1973 ની કલમ-167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય.? 9 દિવસ 17 દિવસ 15 દિવસ 8 દિવસ None 6. ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે.? વનરાજ ચાવડાને સિદ્ધરાજ સોલંકીને ભીમદેવ સોલંકીને કુમારપાળને None 7. સરદાર સરોવર બંધની ઉંચાઈ કેટલા મીટર કરવામાં આવી છે.? 138 મીટર 127 મીટર 121 મીટર 130 મીટર None 8. એવીડન્સ એક્ટ-1872ની કઈ કલમમાં ‘આકસ્મિક’ અને ‘ઈરાદાપૂર્વક’ શબ્દ પ્રયોગ થયો છે.? 12 15 18 20 None 9. સામાન્ય તાપમાને(300 C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુપ્રવાહી સ્વરૂપે મળે છે.? સોડિયમ યુરેનિયમ ગેલિયમ ટિન None 10. આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય.? 60 દિવસ 90 દિવસ 15 દિવસ 30 દિવસ None Time's up