Constable Special Test: 18

Welcome to your Constable Special Test: 18

1. ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે.?

2. ‘લોહીની સગાઈ’ એ કેવા પ્રકારની સાહિત્ય કૃતિ છે.?

3. જો ખાદ્ય તેલના ભાવમાં25% વધારો ધયો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે.?

4. દસ્તાવેજ રજૂ કરવા બોલાવવામાં આવેલ સાક્ષીની ઉલટ તપાસ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કઈ કલમ હેઠળ આવે છે.?

5. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલ છે.?

6. સાત મીટર અને5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ.?

7. પાણીની ઘનતા ક્યા તાપમાને અધિકતમ હોય છે.?

8. રાષ્ટ્રકૂટ વંશના સ્થાપક કોણ છે.?

9. ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું.?

10. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ક્યું વિટામીન મદદરૂપ છે.?