Constable Special Test: 15 Welcome to your Constable Special Test: 15 1. આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે.? 9 ઓક્ટોબર 9 નવેમ્બર 10 નવેમ્બર 10 ઓક્ટોબર None 2. વર્તમાન સમયમાં લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે.? 350 540 555 545 None 3. સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય છે.? સરતપાસ, ફેરતપાસ, ઊલટતપાસ ફેરતપાસ, ઊલટતપાસ, સરતપાસ ઊલટતપાસ, ફેરતપાસ, સરતપાસ સરતપાસ, ઊલટતપાસ, ફેરતપાસ None 4. નીચેનામાંથી કોણે‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો.? કબીર સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી None 5. ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી.? બ્રિટીશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) None 6. ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે.? સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ None 7. 1905 માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા.? લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ None 8. બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે.? ઓસ્ટ્રેલિયા જર્મની અમેરિકા રશિયા None 9. વિટામીન-સી ની ઉણપથી_____રોગ થાય છે.? સ્કર્વી ચીલોસીસ રતાંધળાંપણું રિકેટસ None 10. તાજેતરમાં અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી 600 કિ.મી. પ્રકાશવર્ષ દૂર K2-2366 નામનો ગ્રહ શોધ્યો.? સાયન્સ સિટી સેન્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ફીઝીકલ રિસર્ચલેબોરેટરી (PRL) ઉપરમાંથી એકેય નહી None Time's up