Constable Special Test: 14

Welcome to your Constable Special Test: 14

1. સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે.?

2. તાજેતરમાં મલેશિયામાં વિશ્વના સૌથી વૃદ્ધ વડાપ્રધાન બન્યાં છે. તેમનું નામ જણાવો.

3. જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ વિધાન -

4. પૂરા ભારતભરમાં સી.આર.પી.સી.-1973ની કઈ કલમ મુજબ ધરપકડ નું વોરંટ બજાવી શકાય ?

5. એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટાને જોઈ રહ્યો હશે?

6. ગુજરાત રાજ્ય માનવધિકાર પંચના અધ્યક્ષ પદે તાજેતરમાં કોની નિયુક્તિ કરવામાં આવી.?

7. ‘સાત પગલાં આકાશમાં’ - નવલકથા કઈ ગુજરાતી લેખિકાની છે.?

8. અમીર નગરીના ગરીબ ફકીરનું બિરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે.?

9. એક જ પરિસરમાં, એક જ બિલ્ડિંગ કે એક જ રૂમમાં આવેલા કમ્પ્યૂટરોને જોડી શકાય તેવા નેટવર્કને....... કહે છે.?

10. ગુજરાતમાં કઈ ભેંસની ઓલાદ જાણીતી છે.?