Constable Special Test: 13

Welcome to your Constable Special Test: 13

1. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતનું ક્યું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે.?

2. કાશ્મીરના કયા કવિએ મીનળદેવી અને કર્ણદેવ સોલંકી પર “ કર્ણસુંદરી ” નાટક લખ્યું.?

3. ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા “સરસ્વતીચંદ્ર”ના સર્જક કોણ હતા.

4. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે .?

5. ભારતના ક્યા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે.?

6. સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ પરાક્રમ કર્યું હતું.?

7. અજિતનાથનું જૈન દેરાસર કોણે બંધાવ્યું.?

8. કુમારપાળ પછી ગાદી પર કોણ આવ્યું.?

9. 1078 મા મહમદ ઘોરીનું આક્રમણ થયું ત્યારે ગુજરાત રાજા કોણ હતું.

10. ર્ડા.બાબાસાહેબ આંબેડકરે ક્યાં હકને ‘બંધારણનો આત્મા’ કહ્યો છે.?