Constable Special Test: 12 (Computer Test)

Welcome to your Constable Special Test: 12 (Computer Test)

1. MS Excel 2003 માં કુલ કેટલા સ્તંભ આવેલા હોય છે.?

2. ટાસ્કબારની ડાબી બાજુએ કયું બટન આવેલું હોય છે.?

3. સામાન્ય રીતે બેંકમાં કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે.?

4. કયુ તત્કાલીન સંગ્રાહક છે.?

5. સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કી નો ઉપયોગ થાય છે.?

6. નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે.?

7. વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે.?

8. નીચેનામાંથી કયું ઈનપુટ સાઘન નથી.?

9. એક્સેલ ની એક વર્ક બુકમાં કુલ કેટલા મેનુનો સમાવેશ થાય છે.?