Constable Special Test: 09

Welcome to your Constable Special Test: 09

1. ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે.?

2. મૈત્રકવંશનો સૌથી પ્રતાપી રાજા કયો હતો.?

3. રાજ્યનું બારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચછેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે.?

4. કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રિટનો ઉપયોગ કરવામાં આવે છે.?

5. હ્યુ એન ત્સાંગે કયો ગ્રંથ લખ્યો.?

6. ભારતીય બંધારણનો 42 મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો.?

7. મેવાડના ગોહિલોના પૂર્વજ તરીકે કોણે માનવામાં આવે છે.?

8. 1975 ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા.?

9. ગારૂલુક વંશનો પ્રથમ રાજા કોણ હતું.?

10. સેંધવવંશની રાજધાની.?