Constable Special Test: 08

Welcome to your Constable Special Test: 08

1. નીચેનામાંથી______ને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે.

2. જે વ્યકિત સંસદસભ્ય નથી. તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે_____સમય માટે નીમી શકે છે.

3. નાગરિકોના મૂળભૂત હક્કની અમલ માટે કોર્ટ , નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે.?

4. સંસદમાં શૂન્યકાળ એટલે શું?

5. ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે.?

6. કોઈપણ ખરડો ક્યારે અધિનિયમ બને છે?

7. નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે.?

8. નીચેનામાંથી_____અખિલ ભારતીય સેવા નથી.?

9. રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી છે?

10. નીચેનામાંથી ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ નથી.?