Constable Special Test: 07 Welcome to your Constable Special Test: 07 1. ભારતીય ગણતંત્રની લાક્ષણિક્તા શું છે.? સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક સાર્વભૌમ સમાજવાદી લોકતંત્રાત્મક પ્રજાસત્તાક સાર્વભૌમ સમાજવાદી લોકતંત્રાત્મક બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક સાર્વભૌમ લોકતંત્રાત્મક બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક None 2. ભારતીય બંધારણના આમુખ ( પ્રીએમ્બલ ) માં સમાવિષ્ઠ ગણતંત્રની કલ્પના તથા સ્વાધીનતા, સમાનતા અને બંધુત્વના આદર્શ ક્યાંથી લેવામાં આવ્યા છે.? યુ.કે.ના બંધારણ યુ.એસ.એ.ના બંધારણ કેનેડાના બંધારણ ફ્રેન્ચ બંધારણ None 3. રાજયનાં ઉચ્ચતમ કાયદાકીય અધિકારી એડવોકેટ જનરલ ઍટર્ની જનરલ એડિશનલ જનરલ ઉપરમાંથી એકપણ નહિ None 4. નવી ચૂંટાયેલ લોકસભા બાદનું પ્રવર્તમાન લોકસભાનું છેલ્લું સત્ર કયા નામથી ઓળખાય છે.? લેમ ડક સેશન અંડર ડક સેશન આઉટર ડક સેશન ઉપરમાંથી એકપણ નહિ None 5. ભારતીય બંધારણના આધારે રાષ્ટ્રપતિ રાજયસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે.? 14 10 12 18 None 6. ભારતની કેટલી મુખ્ય ભાષાઓ ‘ ઓફિશ્યિલ લેંગ્વજ ( કાર્યકારી ભાષા ) ' તરીકે માન્ય છે.? 9 22 12 15 None 7. લોકસભાના અધ્યક્ષ કોણ છે.? ઉપ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સંસદીય બાબતોના પ્રધાન સ્પીકર None 8. ભારતના મુખ્ય ચૂંટણી પંચનો કાર્યકાળ : 5 વર્ષનો હોય છે . 6 વર્ષનો હોય છે 6 વર્ષ અથવા 65 ની ઉંમર જે પણ પહેલા થાય 5 વર્ષ અથવા 60 ની ઉંમર જે પણ પહેલા થાય . None 9. રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ : 5 વર્ષનો હોય છે . 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય 6 વર્ષનો હોય છે . જેમ લોકસભામાં છે None 10. ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? કે.એમ.મુનશી ડૉ . બી.આર. આંબેડકર ડૉ . રાજેન્દ્ર પ્રસાદ આપેલામાંથી એકપણ નહિ None Time's up