Constable Special Test: 04 Welcome to your Constable Special Test: 04 1. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન ગૃહપ્રધાન નાણાપ્રધાન શિક્ષણપ્રધાન None 2. સંસદમાં કોઈપણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો ગૃહ બેઠક ખાલી જાહેર કરી શકે? 120 દિવસ 90 દિવસ 30 દિવસ 60 દિવસ None 3. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? લોકસેવા આયોગ ચૂંટણીપંચ સંઘ નાણાપંચ યોજના આયોગ None 4. ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે? પ્રથમ સાતમાં છઠ્ઠાં પાંચમાં None 5. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે.? લોકસભાના 45 અને રાજ્યસભાના -15 લોકસભાના 15 અને રાજ્યસભાના – 7 લોકસભાના 20 અને રાજ્યસભાના – 10 આમાંથી એકપણ નહીં None 6. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે.? કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વડાપ્રધાન નાણામંત્રી વિપક્ષના નેતા None 7. બંધારણના અનુચ્છેદ -51 ( 1 ) માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેનામાંથી કઈ નથી? બિન - સાંપ્રદાયિકતા જાળવવાની બંધારણને વફાદાર રહેવાની સંસ્કૃતિમાં સમૃદ્ધ વારસાને સન્માનવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની None 8. ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવી છે.? ઉપ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મંત્રીઓ None 9. રાજ્યસભાને નાણાકીય ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે? 14 દિવસ 90 દિવસ 30 દિવસ 7 દિવસ None 10. બાળમજૂરી પર પ્રતિબંધની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે.? કલમ -41 કલમ -24 કલમ - 51 - એ એકપણ નહીં None Time's up