Constable Special Test: 02

Welcome to your Constable Special Test: 02

1. પાલીતાણા જૈન મંદિરો કયા તીર્થકર સાથે સંકળાયેલ છે. ?

2. સિંધુ સંસ્કૃતિનું સ્થળ પ્રભાસ પાટણ કયા જિલ્લામાં આવેલ છે. ?

3. અષ્ટાધ્યાયી ' ગ્રંથની રચના કોણે કરી હતી. ?

4. નિધન્ટ ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી હતી. ?

5. મુજાલ અને સાન્ત કયા રાજાના દરબારમાં મંત્રી હતા. ?

6. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી હતી. ?

7. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા. ?

8. સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

9. સિદ્ધપુર ખાતે આવેલ રૂદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો. ?

10. નીચેનામાંથી કયા શાસકને બાલાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ?