Constable Special Test: 01 Welcome to your Constable Special Test: 01 1. સ્ફોટક પદાર્થો બનાવવા શેનો ઉપયોગ થાય છે. ? ફેરસ ઑક્સાઇડ પોટેશિયમ નાઈટ્રેટ સોડિયમ કાર્બોનેટ કોપર સલ્ફટ None 2. કયા તત્વના કારણે ગરમ પાણીના ઝરણાં વહે છે. ? કાર્બન ગંધક ફોસ્ફરસ પોટાશ None 3. અંધ માણસને પુસ્તક વાંચવામાં મદદ કરતું સાધન કયું છે. ? ઓપ્ટોફોન ઓડિયોફોન ટેલિપ્રિન્ટર ગ્રામોફોન None 4. ચીપડો આંદોલન શેની સાથે સંબંધિત છે. ? વન સંરક્ષણ જમીન સંરયાણ પાણી સંરક્ષણ માનવ સંરક્ષણ None 5. ચીડના રસમાંથી શું બને છે. ? કાથો ટર્પેન્ટાઇન ગુંદર લાખ None 6. આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે. ? જિપ્સમ મીઠું લાઇમ મોરથૂથું None 7. કૃત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે. ? સિલવર ક્રોમાઈટ સિલ્વર ક્લોરાઇડ સિલવર નાઈટ્રેટ સિલવર આયોડાઇડ None 8. વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા હોય છે. ? 1 % 26 % 78 % 21 % None 9. આગ ઓલવવા કયા વાયુની જરૂર પડે છે. ? ક્લોરિન નાઇટ્રોજન ઑક્સિજન અંગાર વાયુ None 10. ગરમીનો શ્રેષ્ઠ સંવાહક કયો છે. ? આલ્કોહોલ પારો પાણી ઈથર None Time's up