Computer Test

Welcome to your Computer Test

1. માઇક્રોસોફ્ટના સ્થાપક નું નામ જણાવો ?

2. કમ્પ્યુટર ભોતિક ભાગને શું કહે છે ?

3. કમ્પ્યુટરમાં કોઇપણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે ?

4. કમ્પ્યુટરમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ (IC) શેની બનેલી હોય છે ?

5. ALU નું પૂરું નામ જણાવો.

6. MS-Excel માં કુલ કેટલી (ROW) હોય છે ?

7. એક્સેલ ના દસ્તાવેજને કઇ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે ?

8. JPEG નું પૂરું નામ જણાવો

9. MODEM નું પૂરું નામ જણાવો.

10. W.W.W ના શોધક નું નામ જણાવો.