Computer Test: 05

Welcome to your Computer Test: 05

1. નીચેનામાંથી ક્યા ડીવાઈસનો પ્લગ એન્ડ પ્લે ડીવાઈસમા સમાવેશ થતો નથી.?

2. સપ્રેડશીટમાં સેલને નીચેનામાંથી કઈ રીતે દર્શાવવામાં આવ્યા હોય છે.?

3. JPEG ફાઈલ નો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઈલ માટે થાય છે.?

4. મુખ્યત્વે કેટલા પ્રકારના યુઝર ઈન્ટરફેસ છે.?

5. Writer માં પાનાનો દેખાવ કયા મેનુની મદદથી બદલી શકાય છે.?

6. કયા મેનૂની મદદથી કેલ્કયુલેટરનો પ્રકાર બદલી શકાય છે.?

7. Html દસ્તાવેજ ને સુધારવા માટે નીચે પૈકી ક્યુ એડિટર છે.?

8. HTML દસ્તાવેજ માં ક્યાં ભાગ માં આપણે ટિપ્પણી ઉમેરી શકીયે.?

9. HTML કોડ માં કલર દર્શાવવા માટે શુ ઉપયોગ માં લેવાય છે.?

10. નીચેમાંથી ક્યુ માન્ય છબી ફાઇલ સ્વરુપ છે.?