Computer Test: 04

Welcome to your Computer Test: 04

1. સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે.?

2. ડિસ્ક/કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી____

3. ઈન્ટરનેટ કેવા પ્રકારનું નેટવર્ક છે.?

4. MS Excel 2003 માં કુલ કેટલા સ્તંભ આવેલા હોય છે.?

5. સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટને શેની સાથે સરખાવાય છે.?

6. કપ્યુટરની શોધ કરનાર કોણ.?

7. ટેલિફોન લાઈન એ શેનું ઉદાહરણ છે.?

8. ટાસ્કબારની ડાબી બાજુએ કયું બટન આવેલું હોય છે?

9. કી-બોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણી કીનો ક્રમ કયો હોય છે.?

10. કયુ તત્કાલીન સંગ્રાહક છે.?