Computer Test: 03

Welcome to your Computer Test: 03

1. સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે.?

2. 1 kilo bytes એટલે કેટલા bytes થાય છે.?

3. ડિસ્ક/કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી______

4. નીચેના પૈકી કોણ DTP પેકેજ છે.?

5. લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાઉડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટને શું કહેવાય છે.?

6. UPS નું આખું નામ શું છે.?

7. ઓપ્ટિકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે.?

8. સ્થાયી RAMને સામાન્ય રીતે ___ તરીકે ઓળખવામાં આવે છે.

9. IBM એટલે.....

10. નીચેના માંથી કઈ એપ્લીકેશન ભાષા સોફ્ટવેર નથી?