Computer Test: 01 Welcome to your Computer Test: 01 1.MS Worldમાં છેલ્લે કરેલો ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય.? F4 F1 F2 F3 None 2.USBનું પુરુનામ જણાવો.? Universal Serial Bit Universal Serial Bus United Serial Bus Uniform Serial Bus None 3.પાવર પોઇન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે.? Sheet Slide Book Page None 4.MS Excelની એક સીટમાં કુલ કેટલા કોલમ હોય છે.? 254 255 258 256 None 5.ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટરનું નામ જણાવો.? રવીન્દ્ર ઉજાસ પ્રકાશ સિદ્ધાર્થ None 6.MS Wordના ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે.? સેલ (Cell) રો (Row) કોલમ (Column) પેરેગ્રાફ (paragraph) None 7.XMLનું પુરુનામ શું છે.? Eatreme Memory Language Extensible Memory Line Extensible Markup Language Extra Markup Language None 8.ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે. ડોક્યુમેન્ટ ડેસ્કટોપ માય કોમ્પ્યુટર રિસાયકલ બિન None 9.નીચેના માંથી કયું સૉફ્ટવેર નહીં પણ હાર્ડવેર છે.? CPU Power point Excel Printer Drive None 10. 1024 બિટ્સ = 1MB 1GB 1TB 1KB None Time's up