Computer Quiz

Welcome to your Computer Quiz

1. ઈન્ટરનેટ પરથી ખરીદ-વેચાણ બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે ?

2. નોટપેડ માં તૈયાર થયેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ?

3. MS WORD માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

4. એક્સેલ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

5. શબ્દ કે વાક્ય કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

6. પાવર પોઈન્ટ માં થયેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ?

7. લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

8. સમગ્ર લખાણ ને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

9. કી બોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ?

10. POST નું પૂરું નામ કયું છે જણાવો.