Bin Sachivalay Special Test Welcome to your Bin Sachivalay Special Test 1. GST ને_____માં સુધારા અધિનિયમ તરીકે દાખલ કરવામાં આવ્યો છે ? 100 101 102 104 None 2. કઈ સંસદીય સમિતિમાં વડાપ્રધાન અને કાયદામંત્રી સામેલ હોય છે ? વિશેષાધિકાર સમિતિ પ્રવર સમિતિ સંસદની નિયમ સમિતિ અંદાજ સમિતિ None 3. ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે ? ચૌલાદેવી મીનળદેવી ઉદયમતી દેવળદેવી None 4. ગુજરાતમાં દસ્તાવેજી ઈતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે ? સોલંકી યુગથી ગુપ્ત કાળથી મૈત્રકકાળથી મૌર્ય કાળથી None 5. નીચેના માંથી કોનું ઇંધણ મૂલ્ય સૌથી વધુ હોય છે ? પેટ્રોલ હાઈડ્રોજન કોલસો કેરોસીન None 6. કાંટાવાળી ઘડિયાળમાં 6:20 વાગ્યે બે કાંટા વચ્ચેના માપનો ખૂણો કેટલો બને ? 75° 60° 70° 65° None 7. ડોલ્ફિન કયા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ? અમેરિકા ભારત બ્રિટન એક પણ નહી None 8. અનાજની જાળવણી માટે કઇ દવા વ૫રાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ કો૫ર સલ્ફેટ ઝિંક ફોસ્ફાઇડ ફોસ્ફરસ પેન્ટોકસાઇડ None 9. નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? સંસદ પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ None (10.) 88 મી લંબાઈના દોરડાને વર્તુળાકાર આકારે મુકતા તેનો વ્યાસ કેટલો થશે ? 28 મીટર 14 મીટર 44 મીટર 22 મીટર None Time's up