Bin Sachivalay Special Test 03 Welcome to your Bin Sachivalay Special Test 03 1. સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? અમદાવાદ વલ્લભ વિદ્યાનગર કરમસદ બારડોલી None 2. બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ? ચાર બે શૂન્ય એક None 3. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી None 4. નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. મેઈલ મર્જ ફિલ્ટર ગોલ-સીક એકેય નહીં None 5. નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ? બહેરા-મૂંગાની શાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃત્તિ અંધશાળા None 6. Our teacher told us that knowledge is power. (Change the voice) It is told by our teacher that knowledge shoulde be power. It is told by our teacher that knowledge must be power. We were told by our teacher that knowledge is power. It is told by our teacher that knowledge could be power. None 7. કયું લિંગપરિવર્તન સાચું નથી ? ધૂળ – ધૂળિયું મૂંગો – મૂંગી જીભડી – જીભડો ગધેડો – ગધેડી None 8. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? પાટણની પ્રભુતા ભગ્ન પાદુકા મુનશીનું મનોમંથન સવાયા ગુજરાતી None 9. ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી None 10. રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 27 વર્ષ 40 વર્ષ 35 વર્ષ None Time's up