Bharat Nu Bandharan: 01 Welcome to your Bharat Nu Bandharan: 01 1. રાજ્ય સભામા ગ્રુહનુ કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? 1/2 1/8 1/4 1/10 None 2. બંધારણની રીતે 'સગીર' શુ દર્શાવે છે.? અઢાર વર્ષની નીચેની ઉંમર બાળક વ્યક્તી એકપણ નહી None 3. લોકસભાનુ કઈ બાબત પર આધિપત્ય છે? વિદેશ નીતિ રેલ્વે બજેટ નાણાકીય બિલ સંરક્ષણ None 4. વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ None 5. રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામા ઓછી કેટલી ઉમર હોવી જરૂરી છે.? 27 50 40 35 None 6. બંધારણની કલમ 356 નો ઉપયોગ 1959મા ક્યા રાજ્યમા થયો હતો.? બોમ્બે કેરળ ઉત્તર પ્રદેશ જ્મ્મુ કાશ્મિર None 7. એટર્ની જનરલના હોદાની મુદ્ત કેટલી હોય છે.? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યા સુધી 5 વર્ષ 3 વર્ષ 6 વર્ષ None 8. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામા આવ્યો હતો? 1960 1951 1953 None 9. કોનો સમાવેશ સંસદમા થતો નથી? રાષ્ટ્રપતિ લોકસભા ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભા None 10. ભારતના બંધારણની કેટલી યાદીઓ છે.? 12 14 10 16 None Time's up