Bandharan Quiz Welcome to your Bandharan Quiz 1. બંધારણ સભામાં પ્રત્યેક દસ લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી ? બે ચાર એક ત્રણ None 2. બંધારણ સભાની સ્થાપના કયારે થઇ ? 1945 1946 1943 1956 None 3. ભારતમાં બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો ? એમ.એન.રોય ગાંધીજી મોતીલાલ અમીન જવાહરલાલ નહેરુ None 4. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી ? 1925 1945 1956 1935 None 5.ભારતીય બંધારણમાં કયા અનુચછેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતી શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 370 None 6. બંધારણ સભાની કુલ 389 બેઠકોમાંથી “દેશી-રજવાડા” માટે કેટલી બેઠકો આવેલી હતી ? 90 92 93 94 None 7. રાજ્યપાલની નિમણુંકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જર્મની કેનેડા અમેરિકા જાપાન None 8. ન્યાયપાલિકાનો સર્વોચ્ચ્તાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છ ે? જર્મની જાપાન અમેરિકા બ્રિટેન None 9. બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી ? 9 ડીસેમ્બર 1946 9 ડીસેમ્બર 1947 7 ડીસેમ્બર 1946 7 ડીસેમ્બર 1947 None 10. મૂળભૂત અધિકારોનું વર્ણન કયા ભાગમાં કરવામાં આવ્યું છ ? 1 2 3 4 None Time's up