સામાન્ય વિજ્ઞાન

Welcome to your સામાન્ય વિજ્ઞાન

1. ઓપ્ટિકલ ફાઈબર કેબલ શેના માટે વપરાય છે ?

2. નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ?

3. સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?

4. નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે ......

5. પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ?

6. નીચેના પૈકી કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ થતું નથી ?

7. તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ?

8. એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે ?

9. વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?

10. ગુજરાતમાં 'પરમાણુ વીજ મથક' ની યોજના કયા સ્થળે આકાર લઇ રહી છે ?