સામાન્ય જ્ઞાન

Welcome to your સામાન્ય જ્ઞાન

1. ઈન્ડિયન એરલાઈન્સનું વડુમથક ક્યા આવેલું છે.?

2. વિશ્વનો સૌથી મોટો દૂધ આયાતકાર દેશ ક્યો છે.?

3. વિશ્વનો સૌથી મોટો દૂધ નિકાસકાર દેશ ક્યો છે.?

4. નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી.?

5. સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે.?

6. જાપાનનું બીજુ નામ શું છે.?

7. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે.

8. પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે.?

9. નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

10. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી.?