સામાન્ય જ્ઞાન ટેસ્ટ 02

Welcome to your સામાન્ય જ્ઞાન ટેસ્ટ 02

1. ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ?

2. દક્ષિણ ભારતની સૌથી વધુ લાબી નદી કઇ છે ?

3. ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં આરોપીને રાજયના ખર્ચે કાનૂની સહાય પુરી પાડવાની જોગવાઇ છે ?

4. ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ?

5. અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો

6. હેવી વોટરનું બીજુ નામ શું છે ?

7. પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ?

8. ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે?

9. LANDSCAPE શબ્દમાંથી કયો શબ્દ બને છે ?

10. લીફટની શોધ કોણે કરી છે ?