બંધારણ અને કાયદો

Welcome to your બંધારણ અને કાયદો

1. ઘરફોડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે.?

2. ચોરીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે.?

3. કલમ – 383 હેઠળ કોની વ્યાખ્યા આપવામાં આવી છે.?

4. લૂંટની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે.?

5. કલમ – 400 હેઠળ ધાડપાડુઓની ટોળીમાં હોવા બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે.?

6. મિલકતનાં દુર્વિનિયોગના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે.?

7. ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે.?

8. " અ " નામનો વ્યકિત''બ ' નામના વ્યકિતને માથામાં સ્વેચ્છાપૂર્વક માર મારીને તેના ગળામાંથી ચેન લઈને નાસી જાય છે તો I.P.C. મુજબ.?

9. લૂંટ કયારે ધાડ બને છે.?

10. ઇ.પી.કો. 1860 ની કઈ કલમ મુજબ ગુનાહિત અપપ્રવેશની વ્યાખ્યા આપવામાં આવી છે.?