ફેબ્રુઆરી કરંટ અફેર્સ

Welcome to your ફેબ્રુઆરી કરંટ અફેર્સ

1. તાજેતરમાં ક્યા દેશમાં ગેબ્રિયલ ચક્રવાત બાદ 6.1 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો ?

2. તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?

3. 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ?

4. બોઈંગે ક્યા શહેરમાં ભારતમાં પ્રથમ ગ્લોબલ સપોર્ટ સેન્ટર લૉન્ચ કર્યું ?

5. તાજેતરમાં ક્યા રાજ્યે ‘આરોહિણી પહેલ’ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો ?

6. મેરકોમ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની સોલાર કેપેસિટી ઈન્સ્ટોલેશનમાં કેટલા ટકાનો વધારો થયો ?

7. નીતિ આયોગના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

8. તાજેતરમાં કઈ સંસ્થાએ ‘નિધિ આપકે નિકટ’ આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો ?

9. ક્યા રાજ્યની પોલીસને દેશ પ્રત્યે ઉત્કૃષ્ટ સેવા બદલ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ એનાયત કરાયો ?

10. વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ?