પર્યાવરણ ટેસ્ટ

Welcome to your પર્યાવરણ ટેસ્ટ

1. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ?

2. નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

3. નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ?

4. વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

5. જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?

6. પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે.

7. "ભૂરસિંહ, ધ બારહસિંગા" કોનું સત્તાવાર મેસકોટ છે ?

8. નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે ?

9. "બલ્યુ બેબી સીન્ડ્રોમ" કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે ?

10. નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસકો (UN -Decade on Biodiversity) છે ?