તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ

Welcome to your તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ

9. અરૂલાચલ પ્રદેશની રાજધાની કઈ છે ?
7. The toy-robot walked ___ it were a real human-being.
4. વિરુદ્ધાર્થી શબ્દ આપો : કનિષ્ઠ
5. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો ?
2. B. R. T. S. એટલે શું ?
1. A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.
6. બાળઘુટીમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ?
3. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?
10. ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?
8. ભારતીય રિઝર્વ બેન્કના ચિહનમાં કયું પ્રાણી છે ?