Sorry! You are Blocked from seeing the Ads

તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 03

Welcome to your તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 03

7. નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે ?

Deselect Answer

Sorry! You are Blocked from seeing the Ads
10. એક ગામની વસ્તી 6000 છે. પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય તો ત્રણ વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે ?
4. કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હતો ?
8. 1 ટકાના અડધાને કેવી રીતે લખાય ?
6. રામ તેના પગારના 40% ખોરાક, 20% ઘરભાડું, 10% મનોરંજન અને 10% વાહન ઉપર ખર્ચે છે. જો મહીના અંતે તેની બચત રૂા.1500 હોય તો તેનો માસિક પગાર કેટલો હશે ?
9. એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો.
2. એક પરીક્ષામાં ‘અ’ ને 'બ' કરતાં 9 માર્ક વધારે મળે છે અને તેને મળેલ માર્ક ‘અ’ અને 'બ’ ના માર્કના સરવાળાનાં 56% થાય છે. આ સંજોગોમાં બંનેને કેટલા માર્ક મળેલ હશે ?
1. એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા પાસ થવા માટેના લઘુતમ માર્ક્સ ક૨તા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પ૨ીક્ષા હશે ?
5. એક કામદારની મજૂરી પહેલા 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે ?
3. જોયને રાજુ કરતાં 10% વધારે મળે છે, તો રાજુને જોય કરતાં કેટલા ટકા ઓછા મળે ?
Sorry! You are Blocked from seeing the Ads