તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ Welcome to your તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 4. કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? Deselect Answer Sorry! You are Blocked from seeing the Ads 9 માસ 6 માસ 12 માસ 3 માસ None 5. વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ? Deselect Answer સરાઈ પથિકાશ્રમ બધા વિકલ્પો સાચા છે ઘર્મશાળા None 7. That child died ___ heavy fever (fill in the blank) Deselect Answer with from of at None 6. MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ? Deselect Answer આયર્ન ઓક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ મેંગેનીઝ ડાયોક્સાઈડ પોટેશિયમ ક્લોરાઈડ None 10. કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ? Deselect Answer મોરચંદ(ઘોઘા) ટાણા(સિહોર) થોરાડી(સિહોર) દાત્રજ(તળાજા) None 8. To grease the palm means ___. Deselect Answer To win To smooth To bribe To make up mind None 2. નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ? Deselect Answer હર્ષવર્ધન ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) અકબર ચંદ્રગુપ્ત મૌર્ય None 9. જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે ? Deselect Answer રવિવાર મંગળવાર શનિવાર સોમવાર None 1. બંધારણ માટેની પ્રારુપ સમિતિમાં કેટલા સભ્યો હતા ? Deselect Answer 7 6 8 5 None 3. જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ? Deselect Answer 14 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 10.5 વર્ષ None Sorry! You are Blocked from seeing the Ads