Sorry! You are Blocked from seeing the Ads

તલાટી ભરતી ટેસ્ટ

Welcome to your તલાટી ભરતી ટેસ્ટ

1. કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ?

Sorry! You are Blocked from seeing the Ads
2. 'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

3. ગોળ ગધેડાનો મેળો કયાં યોજાય છે ?

4. નીચેનામાં કયો વિરુદ્ધાર્થીની જોડ નથી.

5. સામાજીક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા અને મુદ્દત કેટલી હોય છે ?

6. કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

7. વિકારી વિશેષણ ઓળખાવો.

8. “કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

9. 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય ?

10. 'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

Sorry! You are Blocked from seeing the Ads