તલાટી ભરતી ટેસ્ટ 02

Welcome to your તલાટી ભરતી ટેસ્ટ 02

1. વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ?

2. ELFA, GLHA, ILJA, ___, MLNA

3. ‘પાણી પોચું’ એટલે.....

4. The first innings ___ over now.

5. POSDCoRB – સૂત્ર કોને આપ્યું છે ?

6. મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ?

7. કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

8. “સ્ત્રગ્ધરા” શબ્દમાં કેટલા ધ્વની સમાયેલા છે ?

9. સમાસ ઓળખાવો :– ‘કમલાક્ષી’

10. ‘ગુર્જર ભાષા’ શબ્દ ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ કોણે પ્રયોજ્યો ?