તલાટી – જુનિયર ક્લાર્ક ટેસ્ટ Welcome to your તલાટી - જુનિયર ક્લાર્ક ટેસ્ટ 2. તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ? Deselect Answer Sorry! You are Blocked from seeing the Ads અંબિકા દમણગંગા પૂર્ણા કોલક None 3. સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ? Deselect Answer નીલકંઠરાય છત્રપતિ વલ્લભભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ ગાંધીજી None 4. I could not spend ___ time on sport as she. Deselect Answer so much so many much more None 6. અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? Deselect Answer ડોબરેનરે ન્યુલેન્ડ મેન્ડેલીફે ડાલ્ટને None 1. સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ? Deselect Answer આણંદ રાજકોટ ભરૂચ જુનાગઢ None 8. રાષ્ટ્રપતિ કયા અનુ. અંતર્ગત સુપ્રીમકૉર્ટ પાસેથી સલાહ માગી શકે છે ? Deselect Answer અનુ. 144 અનુ. 143 અનુ. 142 અનુ. 141 None 10. ‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. Deselect Answer દષ્ટાંતવાચક કારણવાચક પર્યાયવાચક સમુચ્યયવાચક None 7. મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ? Deselect Answer મેલીથિયોન આલ્ફા સાઈફર મેથ્રિન ડેલ્ટામેથ્રિન ડી.ડી.ટી. None 9. બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? Deselect Answer વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક જનરલ ઓ. ડાયર None 5. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું Deselect Answer નારાજ થઈ જવું મૂંગા થઈ જવું આશા ન રહેવી ધૂંધવાઈ જવું None Sorry! You are Blocked from seeing the Ads