જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ

Welcome to your જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ

1. 'ઓટલો ભાગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

2. We saw children ___ kites in their buildings.

3. પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે ?

4. Don’t turn that way. It is ___ one way street.

5. Please stick ___ your words.

6. વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

7. હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ ?

8. નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

9. જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.

10. 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ?