જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ 05

Welcome to your જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ 05

6. હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ ?

Deselect Answer

3. 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ?
7. જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.

Deselect Answer

9. પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો.
2. Don’t turn that way. It is ___ one way street.
8. સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલ ક્યાં શરૂ થઈ હતી ?
1. 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
4. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?
5. પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે ?
10. ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?