Welcome to your જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ 03
9. હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ ?
1. We saw children ___ kites in their buildings.
5. તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?
2. રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?
6. Don’t turn that way. It is ___ one way street.
8. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?
10. નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?
4. 'ભારતીય બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?
3. 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ?
7. 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ?