જાહેર વહીવટ Welcome to your જાહેર વહીવટ 1. ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે.? કલેક્ટર મુખ્યપ્રધાન સચિવાલય મંત્રીશ્રી None 2. ન્યાયિક સક્રિયતાને નીચેનામાંથી કોની સાથે સબંધ છે.? જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર સ્વાતંત્ર્ય બંધારણ સુધારો None 3. સતાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રકિયા છે.? રાજકીય વહીવટી કાયદાકીય સામાજિક None 4. વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યત જરૂરી છે.? ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય સર્વાનુમતે લેવાય બહુમતીથી લેવાય અનુભવી વ્યકિત દ્વારા લેવાય None 5. જાહેર વહીવટીનું પ્રાથમિક ધ્યેય શુ છે.? ચૂંટાયેલી પાખનું કલ્યાણ કરવાનું વાહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું None 6. ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટીનું અધ્યાપન શરૂ કરવામા આવ્યું.? ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લો યુનિવર્સિટી None 7. દોરવણીના મુખ્યત્વે કેટલા તત્વો છે? 1 2 3 4 None 8. એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ/આલેખ વધુ અનુકુણ ગણાય છે.? પાઇ આકૃતિ પાસ પાસેની સ્તમભ આકૃતિ સ્તમભાકુંતી વુતાંશ આલેખ None 9. આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે.? ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાં પંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલોસીટર જનરલની સલાહ નુસાર None 10. વ્યવસ્થા તંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે.? ઓધોગિક સંબંધોને ધંધાના પ્રકારોને મંજૂરીની નીતિને સંસ્થાનાં માણખાને None Time's up