જનરલ નોલેજ ટેસ્ટ 12

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 12

1. કઈ જોડણી સાચી ?

2. Ashutosh does not think ___ this trick will work.

3. થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ?

4. The girl ___ at the door is my sister.

5. ‘બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ?

6. ‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

7. ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ?

8. You ___ your time provided you started early.

9. 1 ઘનમીટર બરાબર કેટલા લિટર ?

10. 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ?