જનરલ નોલેજ ટેસ્ટ 10 Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 10 1. નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ? Sorry! You are Blocked from seeing the Ads 1202 1163 1614 1363 None 2. જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? વિધિ વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય None 3. હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ? કાળુ નાણું સફેદ નાણું ગુપ્ત નાણું કાયદેસરનું નાણું None 4. ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? રોબર્ટ ક્લાઈવ કોર્નવોલિસ કોલંબસ વાસ્કો-દ-ગામા None 5. Choose the correct synonym of “Invoice”. Pen Paper Sheet Bill None 6. સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે. 1 2 3 4 None 7. 'બકારી' શબ્દનો અર્થ જણાવો. ડર લાગવો બકરી ઊલટીનો ઊબકો બગાસું આવવું None 8. Fill in the blank with conjunctions. “I always visit Kankaria lake ___ I go to Ahmedabad.” once whenever wherever All of these None 9. અર્થની દષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો. ભાસ્કર ભાનુ રવિ તરંગિણી None 10. 'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો. પરોઢ ગિરિ નદી પંખી None Sorry! You are Blocked from seeing the Ads Time's up Sorry! You are Blocked from seeing the Ads