જનરલ નોલેજ ટેસ્ટ 09

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 09

1. ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ?

2. નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?

3. કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ?

4. 100 મીટર કાપડના તાકામાં 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બધા મીટરના છટુકડા કાપતા કેટલો સમય લાગશે ?

5. જાપાનનું બીજુ નામ શું છે ?

6. આધુનિક કવિ કોણ છે?

7. ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ?

8. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?

9. ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ?

10. નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ?