Sorry! You are Blocked from seeing the Ads

જનરલ નોલેજ ટેસ્ટ 08

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 08

1. સમર્થ હાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

Sorry! You are Blocked from seeing the Ads
2. કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

3. કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે?

4. સુંદરજી ગોકળદાસ બેટાઇનો પ્રિય છંદ ક્યો હતો ?

5. 'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

6. ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

7. મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ?

8. શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ?

9. વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો ?

10. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ?

Sorry! You are Blocked from seeing the Ads