જનરલ નોલેજ ટેસ્ટ 07 Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 07 1. અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી પુરી ગાગરીનને ક્યા અવકાશયાન દ્વારા મોકલવામાં આવ્યા હતા ? એપોલો - 1 વોસ્ટોક – 1 વેનેરા - 1 વેનેરા- 5 None 2. કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ? ફેલેટબેટ ડ્રમ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં None 3. 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકાવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે છે. 130 3/10 30 13/10 None 4. ‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો વિનોદ આર પટેલ રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી None 5. (3080 + 6160) + 28 = ? 3332 440 332 330 None 6. The mother cycle is running ___ eighty kilometers an hour. over in into at None 7. નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? એરોપ્લેન થર્મોમીટર ટ્રાન્સફોર્મર કેસ્ક્રોગ્રાફ None 8. આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો : વિકરાળ બહુમાળ સોહામણું અંતમાળ મહાકાય None 9. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ? રસાકર્ષણ પ્રકાશસંશ્લેષણ શ્વસન આપેલ પૈકી એક પણ નહીં None 10. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ? દીવાની વડી અદાલત ફોજદારી લોક અદાલત None Time's up