જનરલ નોલેજ ટેસ્ટ 06

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 06

1. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ?

2. Choose the word correct spelling.

3. ડેટા મેનેજમેન્ટ માટે ___ એપ્લીકેશનનો ઉપયોગ થાય છે ?

4. એક વ્યક્તિ 6 km/hrની ઝડપથી એક સ્થિર રેલગાડીને 144 સેકન્ડમાં પાર કરે છે. તે રેલગાડી 72 km/hr ની ઝડપથી એક થાંભલાને પાર કરવામાં કેટલો સમય લેશે ?

5. 9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ?

6. 'કરેંગે યા મરેંગે' આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

7. Give synonym of 'poison'

8. સંબલપુર એલિફન્ટ રીઝવૅ કયા રાજ્યમાં આવેલું છે ?

9. લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે ?

10. ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?