જનરલ નોલેજ ટેસ્ટ 05

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 05

1. Give the first verb form of : bereft

2. સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

3. 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

4. 1 ચો. વાર (sq. yard) = ___ ચો.મી. (sq. metre)

5. 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ ક્યા છંદમાં છે ?

6. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ?

7. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ?

8. Give opposite gender for : 'Bullock'

9. 10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

10. નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.