જનરલ નોલેજ ટેસ્ટ 04

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 04

7. નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

8. સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

9. હડપ્પીય સભ્યતાનું સ્થળ કુંતાસી (બીબીનો ટીંબો) કયા જિલ્લામાં આવેલું છે ?

10. અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ?

1. કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ?

2. "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

3. અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ?

4. ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કયાં આવેલું છે ?

5. એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ?

6. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ