જનરલ નોલેજ ટેસ્ટ 03

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 03

1. “Indian Council of Agricultural Research” (ICAR) ક્યારે અસ્તિત્વમાં આવી ?

2. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

3. સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'

4. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ?

5. નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ?

6. દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ?

7. ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

8. ___ you work hard, you will lose.

9. સમાસ ઓળખાવો : 'સત્યાગ્રહ'

10. He ___ to a higher position by the government.