જનરલ ટેસ્ટ ૦૦૧ Welcome to your જનરલ ટેસ્ટ ૦૦૧ 1. Ms Word માં નવું પેજ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ? F2 + Enter Alt + Enter Ctrl + Enter Shift + Enter None 2. 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. વણસેલા સંબંધ અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા None 3. He is senior ___ me in service. then by than to None 4. વાછરડું જોયા વગર દૂધ દેહવા દેતી ગાય. કવલી રવલી અવલી ઝવલી None 5. ‘તર્પણ’ કોની કૃતિ છે ? નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર બાલાશંકર કંથારીયા કનૈયાલાલ મુનશી None 6. છંદ ઓળખાવો :– મે પ્રેમમાં તડફતા મનશાંતિ ખોઈ અનુષ્ટુપ ચોપાઈ હરિગીત વસંતતિલકા None 7. ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મુકવામાં આવ્યો ? 1998 1992 1989 1994 None 8. મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથી ધરાવે છે ? 1 2 3 4 None 9. One word Substitution :-One who eats too much Glutton Emetic Goose Harl None 10. નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થી શબ્દ જોડકું સાચું નથી. અભ્યાગત - અતિથિ ઉપહાસ - મશ્કરી અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું None Time's up